તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેલિબ્રેશન વિથ ક્લિક્સ દ્વારા હ્યુમન રાઇટ્સ એજ્યુકેશન અસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 પર શોર્ટ ફિલ્મ બનાવવાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટશનમાં ભાગ લેવા માટે સ્પર્ધકે 1 મિનિટ અને 5 મિનિટનો વિડિયો બનાવવાનો રહેશે. રસ ધરાવતા લોકો 20 જાન્યુઆરી 2021 સુધીમાં ફોર્મ ભરી ભાગ લઇ શકે છે. વિડિયો સમબિટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 રાખવામાં આવી છે. રસ ધરાવતા લોકો આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે 9898423724 પર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.