કામગીરી:વડોદરા BTSમાં અધિકારોની લડત માટે નવી કમિટીની રચના કરાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા ભીલીસ્તાન ટાઇગર સેનાના સભ્યોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં શહેર પ્રમુખ પૂર્વેશ વસાવાએ સમાજમાં અધિકારોની લડતને વાચા આપવા માટે નવી કમિટીની રચના કરી હતી. વડોદરામાં આયોજિત બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સભ્યો હાજર હતા. તેણે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સિધ્ધાતોને વળગી રહીને સંગઠને કામગીરી કરવાનું આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...