તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકડ્રીલ:ગોત્રી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાયું, 450 કર્મચારીઓને ફાયર સેફટી અંગે તાલીમ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાયર બ્રિગેડ દ્વારા સયાજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી અંગેની તાલીમ આપ્યા બાદ ૧ સપ્ટેમ્બરના રોજ ગોત્રી જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં 450 કર્મચારીઓને ફાયર સેફટી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો પ્રેક્ટીકલ 16 તારીખ ને મંગળવારે બપોરે હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યું હતું .કોવિડ સેન્ટરના ત્રીજા માળે આગ લાગી હોવાનું મોકડ્રીલ યોજી રેસ્ક્યુ અંગેની પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...