તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:સતત બીજા દિવસે 10 ડિગ્રીની ઠંડીનો ચમકારો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 15 કિમીના પવનો ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધી
 • આજે પારો 11 ડીગ્રી આસપાસ રહેવાની વકી

સતત બીજા દિવસે ઠંડીનો પારો 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન ના કારણે ઠંડીની તીવ્રતા વધી હતી. બુધવારે 11 ડીગ્રી રહેવાની હવામાન ખાતાની આગાહી છે.

છેલ્લા ત્રણ દિવસથી કોલ્ડ વેવ ના પગલે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે. સતત બીજા દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચી જતા તીવ્ર ઠંડીની અસર વર્તાઈ હતી. બીજા દિવસે પણ ઉત્તર તરફથી ફૂંકાતા પવનોની ગતિ 15 કિલોમીટર રહેવાના પગલે દિવસ દરમિયાન પણ શહેરીજનો સ્વેટર જેકેટ જેવા ગરમ વસ્ત્રો પહેલા જોવા મળ્યા હતા. 31મી ડિસેમ્બર પછી કોલ્ડ વેવ ની અસરમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સતત બે દિવસથી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચી જતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે. દિવસ દરમિયાન ઠંડીની અસરથી બચવા લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો