તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • A Fire Broke Out In A House In Panchvati Society In Gorwa Area Of Vadodara, 3 Teams Of Fire Brigade Reached The Spot And Put Out The Fire.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વડોદરાના ગોરવા વિસ્તારની પંચવટી સોસાયટીમાં આવેલા એક ઘરમાં આગ, ફાયર બ્રિગેડની 3 ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં આવેલા એક ઘરમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘરમાં ફરાસખાનાનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક કાઉન્સિલર અને મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો