તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:માસ્ક પહેર્યા વગર ફરનારા લોકો પાસેથી 16 હજારનો દંડ વસૂલાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માસ્ક ન પહેરનારા પાસેથી દંડ લેવાની ઝુંબેશમાં શુક્રવારે 16,600 દંડ વસૂલ કરાયો હતો અને તેની સાથે દંડની કુલ આવક રૂ.22.28 લાખ પર પહોંચી છે. આવા લોકો વિરુદ્ધ 8 ફરિયાદ મળી હતી તો સીસીટીવી કેમેરા થકી 115 વાહનચાલકોના ફોટા વાહનના નંબર સાથે પોલીસ તંત્રને અપાયા  છે. જ્યારે શુક્રવારે 68 શાકભાજીવાળાનું સ્ક્રીનિંગ કરાયું હતું, જોકે સતત ત્રીજા દિવસે તમામ લોકો ફિટ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...