તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ યોજના:પાલિકાને રૂા.99.51 કરોડના ચેક અપાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરી વિકાસ યોજના હેઠળ શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી 1,065 કરોડના ચેકોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા કલેક્ટર કચેરીમાં વડોદરા પાલિકાને 99.51 કરોડ તથા જિલ્લાની ડભોઇ નગર પાલિકાને રૂ.1.50 કરોડ, પાદરા નગર પાલિકાને રૂ.1.12 કરોડ, કરજણ નગર પાલિકાને રૂ.1.12 કરોડ તથા સાવલી પાલિકાને રૂ.50 લાખના ચેકનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...