તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:માંજલપુર ખાતે પંચશીલ હાઇસ્કૂલના આચાર્યનો સન્માન સમારોહ યોજાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ દિનની ઉજવણીના ભાગરૂપે માંજલપુર ખાતે ડાયન્ટ્સ ગ્રૂપ ઓફ માંજલપુર દ્વારા પંચશીલ હાઇસ્કૂલના આચાર્ય વસંતભાઇ પટેલનું સન્માન જાયન્ટ્સ ગ્રૂપ ઓફ માંજલપુરના પૂર્વ દિપકભાઇ અમીન તેમજ કાજલગીરી ગોસાઇ અને ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ તેમજ ગ્રૂપ ડી.એ. ડો.પુનિત વોરા દ્વારા સાલ તેમજ કર્મનો સિદ્ધાંત નામનું પુસ્તક આપી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...