તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રાહ્મણ સભા,દાંડીયા બજાર વડોદરાની એક યાદીમાં જણાવાયું છે કે‘ માર્ચ,2020માં એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં તેમજ સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ અંતિમ પરીક્ષામાં પ્રથમવર્ગ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા અને જેઓએ આજ દિન સુધી અરજી ના કરી હોય તેવા મહારાષ્ટ્રીયન દક્ષિણી બ્રાહ્મણ ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યાલયમાંથી સવારે 9થી11-30 અને સાંજે 5થી 7 દરમિયાન ફોર્મ મેળવી લેવા જણાવવામાં આવ્યુંં છે.

અન્ય સમાચારો પણ છે...