તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

120મી જન્મ જયંતિ:1500 કિલો સ્ટીલથી બનાવી 20 ફૂટ ઊંચી ખુરશી, જેમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 20 ફૂટની છબી મુકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુરશીમાં 1500 કિલો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
ખુરશીમાં 1500 કિલો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા ભાયલી રાયપુર રોડ પર આવેલા લાલ ગુરુ પેટ્રોલ પંપ પાસે 20 ફુટની ખુરશીમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 20 ફૂટની છબી મુકાશે. આ છબીને પુષ્પાંજલિ અર્પણ કરી 120મી જન્મ જયંતિની ઉજવણી કરશે. આ ખુરશી ભાયલીના ખેડૂત અરવિંદભાઇએ તૈયાર કરી છે. જેમાં 1500 કિલો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત લોકડાઉનમાં ખુરશી બનાવવવાની કામગીરી કરી દેવાઇ હતી.

120મી જન્મજયંતિએ 20ફૂટની ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની છબી ખુરશીમાં મુકાશે.
120મી જન્મજયંતિએ 20ફૂટની ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની છબી ખુરશીમાં મુકાશે.

વડોદરા શહેરના વોર્ડ નંબર 10ના ભાયલી રાયપુર રોડ પર આવેલા લાલ ગુરુ પેટ્રોલ પંપ પાસે ખેડૂતે તૈયાર કરેલી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની ખુરશી મૂકાશે. 120મી જન્મજયંતિએ 20ફૂટની ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની છબી ખુરશીમાં મુકાશે.

અન્ય સમાચારો પણ છે...