તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માસ્ક વગરના 693 લોકોને 6.93 લાખ દંડ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માસ્ક વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલવાનું તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે માસ્ક વગર નીકળેલા વધુ 693 લોકોને ઝડપી તેમની પાસેથી 6.93 લાખનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ગુરુવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 26 લોકો સામે જાહેરનામા ભંગના 23 ગુના નોંધ્યા હતા. દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પોલીસની ટીમોઅે માસ્ક વગર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો