શનિ જયંતી / 60 હજાર લોકોએ અન્નકૂટના લાઇવ દર્શન કર્યા, લોકોએ અન્નકૂટના દર્શન ફેસબુક લાઈવના માધ્યમથી કર્યા

60 thousand people watched Annakut live, people watched Annakut through Facebook Live
X
60 thousand people watched Annakut live, people watched Annakut through Facebook Live

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. લોકડાઉનના પગલે 22 મેના રોજ શનિદેવ જયંતી એ પ્રથમ વખત વાડી ખાતે આવેલું સુપ્રસિદ્ધ શનિદેવનું મંદિર ભક્તો માટે બંધ રહ્યું હતું. પૂજારી દ્વારા શનિદેવના વિશેષ શણગાર કરીને પૂજા કરી હતી. 60 હજાર લોકોએ મધ્યાહન આરતી અને અન્નકૂટના દર્શન ફેસબુક લાઈવના માધ્યમથી કર્યા હતા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી