પ્રવેશ પ્રકિયા:સાઇકોલોજીના અભ્યાસક્રમ માટે 60 બેઠક વધારાઈ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઇકોલોજીના હાયર પેમેન્ટ અભ્યાસ માટે 460 અરજી આવતાં 60 બેઠક વધારાઈ છે. આર્ટ્સ અને એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટી અભ્યાસક્રમ ચલાવે છે. આર્ટ્સ ફેકલ્ટીમાં બીએ સાઇકોલોજી 140 બેઠક સાથે રેગ્યુલર ફીમાં ચલાવાય છે. ગત વર્ષે હાયર પેમેન્ટ ધોરણે 60 બેઠક સાથ બીએ સાઇકોલોજીનો અભ્યાસ શરૂ કરાયો હતો. ચાલુ વર્ષે તેમાં પ્રવેશ માટે 460 અરજી આવતાં વધુ 60 બેઠક મંજૂર કરાઈ હતી. હાયર પેમેન્ટ ધોરણે ચાલતા એમએ સાઇકોલોજીમાં 20 બેઠકો સામે 120 અરજી આવી છે.

અન્ય સમાચારો પણ છે...