તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:મકરપુરા જીઆઇડીસીમાં નવા 55 વીજ પોલ નખાશે, સાંસદ નિધિ ફંડમાંથી થનાર કામનું ખાતમુહૂર્ત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઈટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઈટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મકરપુરા જીઆઇડીસીમાં ગાયત્રી આઇસ ફેક્ટરી પાસેથી અંડરગ્રાઉન્ડ કેબલિંગ સાથેના 55 વીજથાંભલા ફીટ કરવાની કામગીરીનું સોમવારે ખાતમૂર્હુત કરાયું હતું. ટૂકં સમયમાં આ કામગીરી પૂરી કરાશે. આ માટેના નાણાની સાંસદ નિધિ ફંડમાંથી ફાળવણી કરાઇ છે. વીસીસીઆઇના ઉપપ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું કે, ‘ આ રસ્તો જીઆઇડીસીના મધ્યમાંથી પસાર થાય છે. રાત્રે કામદારોને નાના મોટા અકસ્માતોનો ભય રહેતો હતો. તેથી દોઢથી બે કિમી લાંબા આ રસ્તાની પસંદગી કરાઇ છે. જે માટે રૂ. 25 લાખની મદદ સાંસદ નિધિ ફંડમાંથી કરાઇ છે.’ આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ અને વીસીસીઆઇના પ્રમુખ એમ.ડી. પટેલ સહિત હોદેદારો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો