તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હરણી પાસેથી 5 નશેબાજ ઝડપાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હરણી પોલીસની ટીમ સાંજના સમયે હરણી નજીકના ગોલ્ડન ટોલનાકા પાસે વાહન ચેકીંગમાં હતી ત્યારે અર્ટીકા કાર પસાર થતાં પોલીસે શંકાના આધારે કારને રોકીહતી અને તેમાં બેઠેલા 7 જણાનું બ્રેથ એનલાઇઝરથી ચેકીંગ કરાતાં વિકી અશોક માંડોત, સની લક્ષ્મીનારાયણ રાજોરા, અંશુલ અનિલ સિયાર, સંજય જગદીશ સિલવાટ, શૈલેન્દ્ર શાંતિલાલ રાકા (તમામ રહે, રતલામ) નશો કરેલી હાલતમાં હોવાથી અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો