ક્રાઇમ:હરણીમાં સાંજે 7 વાગ્યા પછી ક્રિકેટ રમતા 5 ઝડપાયા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરણી મોટનાથ મંદિર પાછળ શિવાલય રેસિડેન્સીના કમ્પાઉન્ડમાં સાંજે 7 વાગ્યા બાદ ક્રિકેટ રમતા 5 જણાને પોલીસે ઝડપી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.  પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે, શિવાલય રેસિડેન્સીના કમ્પાઉન્ડમાં કેટલાક લોકો ક્રિકેટ રમે છે, જેથી સાંજે સવા સાત વાગે દરોડો પાડતાં માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમી રહેલા સિદ્ધાર્થ રમેશ જાદવ, હર્ષલ રતનકુમાર સાવંત, ચિરાગ કનુભાઈ પટેલ અને  પ્રગનેશ રાજેશ શેરગે તથા હર્ષ ચિત્રણજાન મહસકર ક્રિકેટ રમતા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...