શિક્ષણ:મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં નવા 46 અભ્યાસક્રમ શરૂ થશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે મ.સ. યુનિ.ની 7 ફેકલ્ટીમાં 46કોર્સ શરૂ કરાશે, જેમાં 38 વેલ્યુએડડ કોર્સ અનેે 8 સર્ટિફિકેટ કોર્સ હશે. ટૂંકાગાળાના કોર્સને પગલે વિદ્યાર્થીઓ મુખ્ય કોર્સ સાથે વધારાનું સર્ટિ. મેળવી શકશે.

કઇ ફેકલ્ટીમાં કયો અભ્યાસક્રમ શરૂ થશે?
ફેકલ્ટીકોર્સ
સોશિયલ વર્ક
 • 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ માસ્ટર્સ પ્રોગ્રામ
જર્નાલિઝમ
 • પબ્લિક પોલિસી કમ્યુનિકેશન
 • ઇફેક્ટિવ કમ્યુનિકેશન
 • ફિલ્મ એપ્રિશિયેશન
ફાર્મસી
 • ઓરલ નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ
 • ધ બેઝિક ઓફ ક્લિનિકલ રિસર્ચ
 • કમ્પ્યૂટર આસિસ્ટેડ ડ્રગ ડિઝાઇન
સાયન્સ
 • કમ્પ્યૂટેશન ફિઝિક્સ
 • મટિરિયલ ટેસ્ટિંગ
 • ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એન્ડ સસ્ટેનેબલ ટેક્નો.
 • ચીરલ સાયન્સ
 • પ્રોટીન એન્જિનિયરિંગ
 • કોમ્પિટન્સી ડેવલપમેન્ટ ફોર બાયો.ઇન્ડ.
 • બાયો એન્ટ્રપ્રેન્યરશીપ ડેવલોપમેન્ટ
 • ડિઝાસ્ટર મેનેજમેન્ટ
 • ટેક્નિકલ રાઇટિંગ
 • ક્લાઇમેટ ચેન્જ
 • હોર્ટિકલ્ચર એન્ડ ગાર્ડનિંગ
 • ઓર્ગેનિક ફાર્મિંગ
 • હર્બલ ડ્રગ
મેનેજમેન્ટ સ્ટડીઝ
 • પર્સનલ ફાઇનાન્સ
હોમ સાયન્સ
 • વેઇટ મેનેજમેન્ટ
 • સોશિયલ મીડિયા માર્કેટિંગ
 • શોર્ટ ફિલ્મ મેકિંગ
 • ઇવેન્ટ મેનેજમેન્ટ
 • કિચન ગાર્ડનિંગ
 • વેજિટેબલ કાર્વિંગ-સલાડ કટિંગ
પર્ફોર્મિંગ આર્ટસ
 • ડાન્સ
અન્ય સમાચારો પણ છે...