તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાને હરાવ્યો:વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

વડોદરા6 મહિનો પહેલા
હોસ્પિટલમાંથી રજા અપાતા દર્દીઓએ દુવા કરી હતી
  • 45 દર્દીઓમાં 23 સ્ત્રી અને 22 પુરૂષનો સમાવેશ, 12 વર્ષથી લઇને 66 વર્ષ સુધીના દર્દીઓને રજા અપાઇ
  • કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળતી વખતે દર્દીઓએ દુવા કરી હતી
  • તમામ 45 દર્દીઓને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરવામાં આવશે

વડોદરાના આજવા રોડ ખાતે આવેલી ઇબ્રાહિમ બાવાની ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઊભા કરાયેલા કોવિડ-19 સેન્ટર ખાતેથી એક સાથે 45 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ગયા હતા. કોરોનામુક્ત થયેલા આ દર્દીઓને ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા તાળીઓથી વધાવી લેવાયા હતા. તમામને સિટી બસમાં ઘરે મોકલાયા હતા. દર્દીઓએ સાજા થવા બદલ અલ્લાહના શુક્રિયા અદા કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો