તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:4 ફેકલ્ટીના 4337 વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ.સ.યુનિ.ની સાયન્સ, લો, ટેકનોલોજી અને મેનેજમેન્ટ ફેકલ્ટીની પરીક્ષા યોજાઇ હતી. 4550 વિદ્યાર્થીઓમાંથી 4337 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3 ફેઝમાં પરીક્ષા લેવાઈ હતી. પ્રથમવાર આ ફેકલ્ટીઓમાં ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓની નાની-મોટી ફરિયાદો બાદ કરતાં સમસ્યા વગર પરીક્ષા યોજાઇ હતી. કોમર્સ તથા આર્ટ્સની ફાઇનલ એક્ઝામ 30 સપ્ટેમ્બરે લેવાશે. 15 ઓક્ટોબર સુધીમાં પરિણામો જાહેર કરવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...