તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:UP માટે વધુ 2 ટ્રેનમાં 3600 શ્રમિકો રવાના, નાસ્તા માટે સરકાર દ્વારા કોઇ ગ્રાન્ટ ન ફાળવાઇ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વસતા શ્રમિકોને ઉત્તર પ્રદેશ લઈ જવા કેટલાક દિવસથી તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીમાં આજે વધુ બે ટ્રેનનો સમાવેશ થાય છે. શહેરમાંથી બુધવારે 3600 જેટલા શ્રમજીવીઓને ઉત્તર પ્રદેશ રવાના કરાયા હતા. આ સાથે શ્રમજીવીઓના બાળકો માટે દૂધ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. જોકે હજુ પણ મૂળ પ્રશ્ન ઉત્તર પ્રદેશ અને બિહાર સિવાયના રાજ્યોના શ્રમજીવીઓનો છે. તેમના માટે ટ્રેન મૂકાઇ નથી. શ્રમજીવીઓને અપાતા નાસ્તા માટે સરકાર દ્વારા કોઇ ગ્રાન્ટ ફળવાઇ નથી જેથી મામલતદારોએ ધર્માદા સંસ્થા પર નિર્ભર રહેવુ પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો