તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:2 દિવસમાં બરોડા ડેરી સહિત દૂધનાં 35 સેમ્પલ એકત્ર કરાયાં, પાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધની દુકાનોમાં ચેકિંગ

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં દૂધની ડિમાન્ડ વધી છે ત્યારે ધારાધોરણ મુજબ દૂધ પુરૂ પડાય છે કે કેમ તે દિશામાં પાલિકાના ફૂડ વિભાગે 2 દિવસથી ચેકીંગ શરૂ કરી દૂધની દુકાનોમાંથી દૂધના 35 નમૂના લીધા છે. બે દિવસ અગાઉ રાજ્ય સરકારે વડોદરા પાલિકાના ફૂડ વિભાગને વિવિધ ડેરીના પાઉચમાં વેચાતા તેમજ છૂટક વેચાતા દૂધના સેમ્પલ લેવાની સૂચના આપી હતી. જે અન્વયે, પાલિકાના ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈધે ફૂડ ઇન્સ્પેક્ટરોની 4ટીમ બનાવીને તપાસ કરવા ફરમાન કર્યું હતું. આ ટીમોએ બરોડા ડેરી, વિમલ ડેરી, માહી ડેરી અને ગામઠી ડેરીના દૂધના નમૂના સાથે ફતેગંજ સહિતના   વિસ્તારમાંથી લુઝ દૂધના પણ સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો