તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:વડોદરાથી વિવિધ સ્તરે સંકલન કરી 9 બસો દ્વારા 300 વિદ્યાર્થીઓને નંદુરબાર મોકલાયા

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા વહીવટી તંત્રે વિવિધ સ્તરે સંકલન કરીને 9 બસો દ્વારા 300 જેટલા વિદ્યાર્થીઓને નંદુરબાર મહારાષ્ટ્ર મોકલવાની કામગીરી પાર પાડી છે. તંત્ર દ્વારા બુધવારે વહેલી સવારના ત્રણ વાગ્યે મહારાષ્ટ્રના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં પરત મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થામાં ભણતા હોવાથી તમામ સાથે સંકલન સાધીને મહારાષ્ટ્ર શાસન સાથે સંકલન કરીને તેમને મોકલવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ નંદુરબાર પહોંચી ગયા પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને તેમનાં ગામો સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો