તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગાજરાવાડીમાં 3 જુગારિયાં ઝડપાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાજરાવાડી ઇદગાહ મેદાન સામે હનુમાન ટેકરી પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી આધારે વાડી પોલીસે દરોડો પાડી ત્યાં રહેતા સાકીરખાન પઠાણ, નરસિંહ પરમાર અને વાડી કુંભારવાડા ખાતે દિલીપ ગોહિલને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1,910ની મતા જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો