સુનાવણી:શેખ બાબુ કેસમાં 25મીએ સુનાવણી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકચારી શેખ બાબુ હત્યા કેસમાં મૃતક ના પુત્ર એ વડી અદાલતમાં કરેલી પીટીશનની સુનાવણી 25 ઓક્ટોબરે યોજાશે. બીજી તરફ આરોપીઓના નાર્કોટેસ્ટ કરવા બાબતે તથા વધુ રિમાન્ડ મેળવવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અદાલતમાં અરજી કરાઈ છે ,પોલીસ તથ્ય સુધી પહોંચી શકી ન હતી અને સીઆઇડી ક્રાઇમ નો પણ લાશ શોધવામાં પનો ટૂંકો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...