તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિક્કાના બહાને ઠગાઈ કરતા 2 ઝબ્બે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખોદકામમાં રાજા રાણી છાપવાળા ચાંદીના સિક્કાનો ઘડો મળ્યો છે, તેમ કહી ઠગવા નીકળેલા બે ઠગ ઝડપાઈ ગયા હતા. ડીસીબીએ બાતમીથી ઓપી રોડ પર બાંકો કંપની પાસે વોચ ગોઠવી દરમિયાન બાઇક પર આવતા બે શખ્સને રાજા રાણી છાપના ચાંદીના 19 સિક્કા સાથે ઝડપ્યા હતા. પોલીસે ચાંદીના સિક્કા, અને બાઇક સાથે રૂપા રવજીભાઈ માળી (ગજેરા, જિ. ભરૂચ) તથા અર્જુન જગદીશ ફૂલમાળી (વેડજ, જિ. ભરૂચ)ને ઝડપી લીધા હતા. અગાઉ માંજલપુર પોલીસ મથકે ઠગાઈમાંં રૂપાની ધરપકડ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો