તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:નિઝામુદ્દીનમાં કામગીરીને પગલે 2 ટ્રેન રદ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર રેલવેના હઝરત નિઝામુદ્દીન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર કામગીરીને પગલે લાંબા અંતરની 2 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. 28થી 30 ડિસેમ્બર સુધી અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન અને 29 થી 31 ડિસેમ્બર સુધી અમદાવાદ-નિઝામુદ્દીન ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ટ્રેન રવાડી થઈ નવી દિલ્હી પહોંચશે. આ સાથે હઝરત નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. જ્યારે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ અને વૈષ્ણવ દેવી આંબેડકર નગર ટ્રેનનો રૂટ પણ બદલાયો છે. રેલવે દ્વારા ચલાવાઈ રહેલી સ્પેશિયલ ટ્રેન પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જેથી મુસાફરોને પણ આપદા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો