તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાઘોડિયા રોડના દારૂના કેસમાં 2 બૂટલેગર પકડાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગત 24 ડિસેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાઘોડીયા રોડના પ્રારંભ બી કોમ્પલેક્ષમાં દરોડો પાડી હાર્દીક પંડયાને દારુ સાથે ઝડપી કેસમાં ફરાર બુટલેગર રવિ ધોબી અને દિપક વસાવાને ઝડપી લીધા હતા. દરોડામાં દારુ સાથે હાર્દીક પંકજ પંડયા (રહે, સુરભી પાર્ક, વાઘોડીયા રોડ) ઝડપાતાં તેણે પુછપરછમાં જણાવ્યું હતું કે તે અને દિપક વસાવા ભેગા થઇને રવિ શ્યામભાઇ ધોબી (રહે, મહેશ કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ) તથા આશિષ પટેલ પાસેથી દારુનો જથ્થો લાવે છે, હાર્દીક પંડયા ઉપરાંત રવિ ધોબી, આશિષ પટેલ દિપક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો