તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાણીગેટમાં 1700 ડિજિટલ વીજ બોકસ લગાવાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીજ કંપનીની કચેરીમાં બેઠા બેઠા છો ઓનલાઇન મીટર રીડિંગ કરી શકાય તે માટે ડિજિટલ બોક્સ લગાવાશે. પાણીગેટ સબડિવિઝનમાં 1600 થી 1700 જેટલા બોક્સ લગાવાની કામગીરી શરૂ કરાઇ છે. ઘરના કનેક્શનને ડિજિટલ બોક્સ સાથે જોડી દેવાશ. ત્યારબાદ વીજ કંપનીની કચેરીમાંથી ઓનલાઈન મીટર રીડિંગ કરી શકાશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાણીગેટ સબડિવિઝનના કામગીરી કરાઇ છે. ત્યારબાદ સમગ્ર શહેરમાં કરાશે.

ઓનલાઈન પ્રક્રિયા શરૂ થશે તો માત્ર બે દિવસમાં વીજબીલ મળી શકશે અને 20 દિવસની ફિઝિકલ પ્રક્રિયા ઘટી જશે. અને રીડીંગ વેળા ઘર્ષણના બનાવો નહીં બને. તેમજ વીજ પોલથી મીટર સુધીનો વીજ લોસ પણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો