ક્રાઇમ:નિઝામપુરા  અને સમા-સાવલી રોડના 2 મકાનમાંથી  1.69 લાખની મતાની ચોરી થઇ હતી.

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લક્ષ્મીપુરામાં રહેતા લલિત જાદવે જણાવ્યું હતું કે, નિઝામપુરા ખ્રિસ્તી મહોલ્લામાં મકાનમાં તે પાણીના જગનો વેપાર કરે છે. તે મકાનના મુખ્ય દરવાજાની જાળીનું તાળું તોડી તસ્કરોએ દાગીના અને રોકડ મળી 1.17 લાખની મતાની ચોરી કરી હતી. બીજી તરફ સમા-સાવલી રોડ પર આકૃતિ ડુપ્લેક્સની સામે રહેતા ડો. બ્રહ્મપાલસિંગ શ્રીહુકમસિંગ ના બંધ ઘરના તાળા તોડી 52 હજારની મતાની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...