તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હરણી ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાંंं 16 વાહનો ખાખ, બીજા માળે ફસાયેલા 3 પરિવારને રેસ્ક્યૂ કરાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના હરણી વિસ્તારમાં સિગ્નલ સ્કુલની સામે દેવ આશિષ ફ્લેટમાં શુક્રવારે રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં મીટરમાં શોર્ટસર્કિટને પગલે આગ લાગતા દોડધામ મચી હતી. મીટર પાસે આવેલા પાર્કિંગમાં આગ પ્રસરતા 16 ટુવ્હીલર આગની ઝપટમાં આવ્યા હતા સ્થાનિક રહીશો આગને કાબૂમાં રહે તે પહેલાં જ ગણતરીની મિનિટમાં આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો જેને પગલે નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરો એ બીજા માળે ફસાયેલા ત્રણ પરિવારોને રેસ્ક્યુ કર્યા હતા. ત્રણ વર્ષ અગાઉ બનેલા આ ફ્લેટમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાનો પ્રમુખ ઉમેશભાઈ અમલાનીએ જણાવ્યું હતું. ફાયરબ્રિગેડના અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે કોઇ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો