તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર:પીપલેજ ગામ પાસે ઓરસંગ નદીમાં પાણીના ખાડામાં ડૂબી જતા 11 વર્ષના બાળકનું મોત

છોટાઉદેપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળક રાજેશ રાજુભાઈ રાઠવાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક બાળક રાજેશ રાજુભાઈ રાઠવાની ફાઇલ તસવીર

છોટાઉદેપુર તાલુકાના પીપલેજ ગામના 3 બાળકો પશુઓ ચરાવવા જંગલમાં ગયા હતા. મંગળવારે સાંજે 5 વાગે ઓરસંગ નદીમાં રેતીના ખોદેલ ખાડામાં રાજેશ રાજુભાઈ રાઠવા(ઉ.11)નો પગ લપસી જતા તે ખાડામાં પડી ગયો હતો. જ્યાં સ્થળ પર જ તેનું મોત થયું હતું. ઓરસંગ નદીની અંદર ઊંડા રેતીના ખાડાઓ ખોદેલા છે, તેમાં પડી જવાથી મૃત્યુ પામવાના અનેક કિસ્સાઓ બન્યા છે. 
(અહેવાલઃ વિવેક રાવલ, છોટાઉદેપુર)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો