તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દિવાળીની રાત્રે ફટાકડાથી આગ લાગવાના 11 બનાવ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને પગલે શહેરમાં વિવિધ સ્થળે આગના 11 બનાવો નોંધાયા હતા. જેને પગલે વડોદરા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. એક બાઇક સહિત 3 મકાનમાં આગને પગલે લોકોની દિવાળી બગડી હતી. જોકે આ આગમાં કોઈ જાનહાનિ થઇ નહોતી.

ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ ગોરવા પંચવટી સોસાયટી સી-48 નંબરના મકાનમાં રાત્રે 9 વાગ્યાના સુમારે આગ લાગી હતી. ત્યારબાદ બંસલ મોલની બાજુમાં સહજાનંદ ફ્લેટમાં અને તરસાલી મંગલા ગ્રીન ફ્લેટમાં આગ લાગવાના બનાવો નોંધાયા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો