તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક વગરના 1060 પકડાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. રવિવારે પોલીસે માસ્ક વગર બજારમાં ખરીદી કરવા જતા તથા રસ્તા પર ફરતા વાહન ચાલકો સામે તવાઈ કરીને દંડ વસૂલ્યો હતો. માસ્ક વગર નીકળેલા વધુ 1060 લોકોને ઝડપી તેમની પાસેથી રૂા.10.60 લાખનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે રવિવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 15 લોકો સામે જાહેરનામા ભંગના 13,ગુના નોંધી તેમની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો