તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક વિનાના લોકોને 10.36 લાખ દંડ કરાયો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના સંક્રમણ વચ્ચે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું તંત્ર દ્વારા શરૂ કરાયું છે. વીકેન્ડમાં શનિવારે પોલીસે વધુ કડકાઇ દાખવી માસ્ક વગર નીકળેલા વધુ 973 લોકોને ઝડપી 9.73 લાખ દંડ વસૂલ્યો હતો. જ્યારે શનિવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 34 લોકો સામે 29 ગુના નોંધ્યા હતા.

બીજી તરફ પાલિકાની ટીમ રવિવાર રજાના મૂડમાં રહી હતી. પાલિકાએ દિવસ દરમિયાન 63 હજાર રૂપિયાનો દંડ સમગ્ર શહેરમાંથી વસૂલ્યો હતો, જે શુક્રવાર કરતા 15 હજાર રૂપિયા ઓછો અને શનિવાર કરતા 37 હજાર રૂપિયા ઓછો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો