તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી:નસવાડીમાં 42 ડિગ્રીના તાપમાં ખડેપગે કામગીરી કરતું આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્ર

નસવાડી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકામાં મોટી માત્રમાં શ્રમિકો સૌરાષ્ટ્રથી વતન તરફ વાટ પકડી છે. જેમાં મોટી સંખ્યામાં રાત દીવસ શ્રમિકો હવે આવવાના શરૂ થયા છે. સાથે જ તાલુકાનાં તંત્રની જવાબદારી વધી ગઇ છે. ત્યારે નસવાડીમાં ગરમીનો પારો 42 ડીગ્રી પહોંચ્યો છે. તેવામાં સૌરાષ્ટ્રથી આવતા શ્રમિકો નસવાડી તાલુકાના કયા ગામના છે, નામ, નંબર સાથે તેમના આરોગ્યની તપાસ નસવાડી આરોગ્ય વિભાગની RBSKની ટીમ સતત કાર્યરત છે. રાત્રે ST બસમાં શ્રમિકો આવતા હોવાથી બોડેલી ડે કલેક્ટર, મામલતદાર, પીએસઆઇ, ટીડીઓ રાત્રેે હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. } ઇરફાન લકીવાલા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો