તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:મહિસાગર પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ, 83 હજારનો દંડ વસૂલાયો

લુણાવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 107 લોકો પાસેથી 83 હજારનો દંડ વસૂલાયો

કોરોનાને ફેલાતું અટકાવવા મહિસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલ કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા નાયબ પોલીસ મહાનિરીક્ષક  એમ.એસ ભરાડા પંચમહાલ - ગોધરા રેન્જ અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક  ઉષા રાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ દ્વારા મળેલ માર્ગદર્શનમાં લોકડાઉનના સમયમાં ખોટા કામ વગર અવરજવર કરતા લોકોને પોલીસ સ્ટેશનનો દ્વારા ૧૧મી મેના રોજ જાહેરનામાં ભંગનાં ૧૦૭ કેસ તથા ૧૧૩ વાહનો ડિટેઇન કરી ડિટેઇન વાહનનો દંડ રૂા.૩૮૦૦૦/- તેમજ સ્થળ પર કરેલ દંડ રૂા.૪૫૦૦૦/- મળી કુલ રૂા.૮૩૦૦૦/-  દંડ પેટે વસૂલ કરી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ વિભાગ સુસજ્જ અને સતર્ક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો