તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મહીસાગરમાં 2616 વાહનો ડિટેન કરી 9.48 લાખનો દંડ, જાહેરનામાના ભંગ બદલ સખત કાર્યવાહી

લુણાવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાવાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા સારું મહિસાગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલ કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે લોકડાઉનના સમયમાં ખોટા કામ વગર અવરજવર કરતા લોકોને મહિસાગર જિલ્લામાં આવેલ પોલીસ સ્ટેશનનો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામા ભંગ તેમજ વાહન ડિટેઇનના 2940 કેસ કરી 3359 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત 2614 વાહનો ડીટેઇન કરી રૂા9.48 લાખ ઉપરાંતનો દંડની વસુલાત કરી છે. જિલ્લાની આંતરરાજ્ય અને આંતર જિલ્લા બોર્ડરો સીલ કરી કોરોના સાંકળને તોડવાના ઘનિષ્ઠ પ્રયાસો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો