તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસી:અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ખાતે  ૦થી ૫ વર્ષના બાળકોનું રસીકરણ કરાયું

લુણાવાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ખાતે એપોઈન્ટમેંન્ટ બેઝ મમતા કલીનીકનું આયોજન કર્યું હતું. જેમાં રસીકરણમાં બાકી રહેલા બાળકો અને સગર્ભાનું રસીકરણ કરાયું. જેથી મમતા કલીનીકમાં સોશિયલ ડીસ્ટસિંગ જળવાઈ ,મમતા કલીનીકમાં  ૦થી ૫ વર્ષના બાળકોનું રસીકરણ તેમજ બાળકોનું ગ્રોથ  મોનીટરીંગ કરાયું હતું.કુલ ૩૬ બાળકોનું રસીકરણ તેમજ ગ્રોથ મોનીટરીંગ કરવામાં આવેલું હતું  

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો