તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:હેર કટીંગ - બ્યુટી પાર્લરની દુકાનો શરૂ કરવા આવેદન મામલતદાર તથા પ્રાંત અધિકારીને સુપ્રત

લીમખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા પ્રાંતને સામૂહિક રજૂઆત

કોરોના વાયરસની મહામારી અંતર્ગત દાહોદ જિલ્લામાં લોક ડાઉન જાહેર થવાથી અનેક ગરીબ પરિવારો ધંધા-રોજગારથી વંચિત બન્યા છે. જેના કારણે પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે. લીમખેડા નગરના હેર કટીંગ સલૂન તથા બ્યુટીપાર્લરના કારીગરોના બે માસથી ધંધા-રોજગાર ઠપ્પ હોવાથી ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવકનું અન્ય કોઈ સાધન નહી હોવાથી તેમના પરિવારનું જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું હોવાથી સરકાર દ્વારા માસિક પાંચ હજારથી સાત હજાર રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવે અથવા તો તેમને ધંધો-રોજગાર શરૂ કરવાની  મંજૂરી આપવામાં આવે તેવું લીમખેડાના હેર કટીંગ તથા બ્યુટી પાર્લરની દુકાનના કારીગરોએ સામૂહિક આવેદનપત્ર લીમખેડા મામલતદાર તથા પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો