તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અસ્થિર મગજના યુવકનું ટ્રેનની અડફેટે મોત, પોલીસે કાર્યવાહી હાથ ધરી

લીમખેડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીમખેડાના વટેડા ગામના પટેલ ફળિયામાં રહેતો અસ્થિર મગજનો યુવક પર્વત ફતેસિંહ ચૌહાણ રખડતું તથા ભટકતું જીવન ગુજારતો હતો. શનિવારે સવારે વટેડા ગામમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપરના પાટા ઓળંગવા જતા ટ્રેનની અડફેટમાં આવી જવાથી તેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.લીમખેડા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો