તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કેવડીયામાં પાંચ વેપારી સામે ગુનો નોંધાયો, દુકાનમાં માસ્ક તેમજ હેન્ડ ગ્લોઝ પહેર્યા ન હતા

કેવડિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી માર્કેટ ખુલ્લું રાખવા છૂટ આપી છે. જેમાં દુકાનદારોએ ફરજિયાત માસ્ક પહેરવાનું અને હેન્ડ ગ્લોઝ પહેરવાં જણાવાયું છે.કેવડીયા કોલોની મુખ્ય બજારમાં હેર સલૂનન ચલાવતા હેર સૂલન ચલવાત વિનોદ ભાટિયા, સુરેશ વાળંદ, જલારામ બેકરીવાળા દિપક કાંચાણી, ૐ સાંઈ પ્રોવિઝન સ્ટોરવાળા વાસુ રાઠી અને કિસ્મત પ્રોવિઝન સ્ટોર હારૂન અઝીઝ મેમણ દુકાનમાં માસ્ક તેમજ હેન્ડ ગ્લોઝ પહેર્યા ન હોઇ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો