રેસ્ક્યૂ:મોટીકોરલની સીમમાં અજગર નેટમાં ફસાયો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની ટીમે નેટ કાપીને અજગરને બહાર કાઢ્યો

કરજણ તાલુકાના મોટીકૉરલ ગામે કપાસના ખેતરમાં અજગર દેખાતાં ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી. જેમાં વન વિભાગની ટીમ દ્વારા મોટીકૉરલ ગામે જઈને નેટમાં ફસાયેલા 7 ફૂટના અજગરને નેટ કાપીને સહીસલામત બહાર કાઢીને રેસ્ક્યૂ કરાયો હતો. અજગરને કરજણ વન વિભાગની કચેરી ખાતે લાવી ત્યાંથી સુરક્ષિત જગ્યાએ તેને છોડી મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...