તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાહન ચાલકે ટક્કર મારતાં કાર ચાલકનું મોત

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં સર્વિસ એન્જિનિયર ભરતભાઈ દેવજીભાઈ ખુમાણ કંપનીની કાર લઈને કંપનીના કામે સુરત આવ્યા હતા. સુરત પોતાના ભાઈના ઘરે રોકાઈને બીજા દિવસે કંપનીનું કામ પતાવીને પરત રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે કરજણ પાસે ભરતની કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કાર પલ્ટી ખાતા કારના ચાલક ભરતને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...