કોરોનાવાઈરસ:કરજણમાં દુકાનો તો ખુલી પરંતુ ગુટખા- તમાકુના કાળાબજાર

કરજણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણમાં દુકાનો ખુલી અને એકી બેકી પ્રમાણે તમામ દુકાનો ખુલે છે. જ્યારે દુકાનો પર મળતા પાનમસાલા અને તમાકુના હાલમાં કાળા બજાર થાય છે અને બેથી ત્રણ ગણો ભાવ ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. જેથી કુત્રિમ તંગી ઉભી કરીને વધુ નફો રડવા માટે વધુ ભાવ વસૂલવામાં આવે છે. આમ અગાઉ રેડ કરીને પાનમસાલા, ગુટખા અને તમાકુનો જથ્થો અનેક વખત ઝડપી પડવામાં આવેલ હતો. છતા હાલમાં પણ વધુ ભાવો વસૂલવામા આવે છે.બેથી ત્રણ ગણો ભાવ વધારો વસૂલ કરે છે. 

અન્ય સમાચારો પણ છે...