તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળાની શરૂઆત:કરજણ ઓવર બ્રિજ પાસે સ્વાસ્થ્વર્ધક તલના કચરીયાનું વેચાણ શરૂ

કરજણ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
જૂના યુગસાથે આધુનિક યુગનો સમન્વય ઘાણી સાથે બળદની જગ્યાએ બાઈક જોડી. - Divya Bhaskar
જૂના યુગસાથે આધુનિક યુગનો સમન્વય ઘાણી સાથે બળદની જગ્યાએ બાઈક જોડી.
 • તલની ઘાણીમાં પીલીને કચરીયું બનાવવામાં આવે છે
 • પહેલાં બળદ બાંધી ગોળ ગોળ ફેરવી તલ પીલવામાં આવતું, અત્યારે બાઈક ગોળ ગોળ ફેરવી ઘાણી ચલાવાય છે

શિયાળાની જમાવટ શરૂ થતા જ બજારોમાં શિયાળામાં સ્વાસ્થ્વર્ધક વસાણા અને તલનું કચરીયાનું વેચાણ શરૂ થઈ જાય છે. જેમાં કરજણ ઓવર બ્રિજપાસે સ્થળ પર જ તલની ઘાણીમાં પીલીને તલનું કચરીયું બનાવવમાં આવે છે. જેમાં ઘાણી સાથે બળદ બાંધી ગોળ ગોળ ફેરવીને તલ પીલવામા આવે છે. પરંતુ બળદની જગ્યાએ જૂના યુગ સાથે આધુનિક યુગ એટલે બાઈક બાંધીને બાઈક ગોળગોળ ફેરવી ઘાણી ચલાવવામાં આવે છે.

શિયાળાની કળકળથી ઠંડીમાં લોકો પોતાના આરોગ્ય માટે સવારે સ્વાથ્ય વર્ધક વસાણા ખાયને અને વસાણાની હાટળીઓ ઠેર ઠેર જોવા મળે છે. જેમાં તલનું કચરીયું પણ લોકો શિયાળામાં વધુ ખાય છે. જેમાં કરજણ જૂના ઓવરબ્રિજ પાસે સ્થળ પર જ તલને ઘાણીમાં પીલીને તલનું કચરીયું બનાવવમાં આવે છે. પરંતુ ઘાણી સાથે એક બળદ જોડીને બળદ ગોળગોળ ફરે એટલે તલ પિલાયા છે. પરંતુ બળદની જગ્યાએ બાઈક બાંધીને બાઈક ગોળગોળ ફરે એટલે તલ પીલીને કચરીયું બનાવમાં આવે છે. આમ જૂના યુગ સાથે આધુનીક યુગને જોડીને કચરીયું બનાવમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો