તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:કરજણ તાલુકાની પ્રાથમિક શાળાના 52 શિક્ષકોની વધ

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાથમીક શાળાઓમાં દર વર્ષે વધ-ઘટના કેમ્પો યોજાય છે. શાળાઓમાં વિધ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકોની વધ-ઘટ નક્કી કરવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષે ધોરણ 1થી 5 અને 6થી 8 આમ બે વિભાગ પ્રમાણે શિક્ષકોની વધ-ઘટ નક્કી કરવામાં આવી. જેમાં કરજણ તાલુકામાની 105 શાળાઓમાંથી ધોરણ 1થી 5માં 52 શિક્ષકોની વધ પડેલ છે અને એની સામે કરજણ તાલુકામાં 12 શિક્ષકોની ધટ પડેલ છે. જેથી 12 શિક્ષકોનો કરજણ તાલુકામાં સમવેશ થયેલ છે. જ્યારે 40 શિક્ષકોને કરજણ તાલુકા બાહર જવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો