તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કરજણમાં યુવાનોને વેક્સિન લીધા વગર પરત જવાનો વારો આવ્યો

કરજણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેપિડ ટેસ્ટની કિટ ખૂટી પડતાં Rtpcr ટેસ્ટ કરાવવો પડે છે

કરજણમાં 18થી 44 વર્ષ સુધીના યુવાનો માટે વેક્સિન મુકાવવા માટે વેક્સિન સેન્ટર પર ગયા હતા. પંરતુ વેક્સિનના અભાવે યુવાનોને પરત જવાનો વારો આવ્યો હતો. જ્યારે જે લોકોને બીજો ડોઝ આપવાનો હતો. એમને બીજા ડોઝની રસી આપવમાં આવી હતી. જ્યારે પ્રથમ ડોઝવાળાને વેક્સિન મુકાવ્યા વગર પરત જવાનો વારો આવ્યો હતો. કરજણમાં કોરોના ટેસ્ટ માટે રેપિટ કીટની પણ અછત સર્જાઈ છે.

જેથી ના છૂટકે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે અને એનું પરિણામ ત્રણથી ચાર દિવસે આવે છે. આમ કરજણ માં કોરોના ટેસ્ટ માટેની કીટની પણ અછત સર્જવા પામી છે.જ્યારે કરજણમાં હાલમા કોરોના ટેસ્ટ માટેની રેપિટ કીટની અછત સર્જાઈ છે. જેથી લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે અને એનું પરીણામ ત્રણથી ચાર દિવસે આવે છે. જ્યારે રેપિટ ટેસ્ટનું પરીણામ તરત જ આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો