તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:ખેડૂતોની કફોડી હાલતા થવા પામી, રાત્રે ખેતીકામ માટે છૂટ આપવા રજૂઆત

કરજણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંજે 7થી સવારે 7 સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે

હાલમાં ખેડૂતો નવી સીઝનની ખેતી તૈયાર કરવામાં લાગી ગયા છે અને કાળા ઝાળ ગરમીમાં ખેડૂતો વહેલી સવારે અને મોંડી સાંજે ખેતરોમાં ટ્રેક્ટરો દ્વારા ખેડવાનું કામ કરે છેં પરંતુ સરકાર દ્વારા સાંજના 7 થી સવારના 7 સુધીની બાહર નીકળવા પર પ્રતિબંધ મૂકેલ છે અને જો કોઈ રાત્રે બાહર નીકળે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેમા ખેડૂતોની કફોડી હાલતા થવા પામી છે. દિવસે કાળઝાળ ગરમીમાં ખેડૂતો ખેતીકામ કરી શકતાં નથી અને રાત્રે કરફ્યુના કારણે ખેતીકામ કરવા જવાનું નથી જેથી કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ખેડૂતોને રાત્રે ખેતરોમાં ખેતીકામ ટ્રેક્ટર દ્વારા ખેડ કરવા જવા માટેની છૂટ છાટ આપવમાં માટે વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલ છે. જેથી ખેડૂતો નવી સીજન માટે ખેતી તૈયાર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો