તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને કરજણમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગર અને તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ રહેલ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગર તાલુકા ભાજપ પ્રમુખો પૂર્વ ધારાસભ્યો તેમજ નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે કરજણ નગર અને તાલુકા ભાજપ દ્વારા કરજણ નગર અને ગામડાઓમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...