તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કરજણના જૂના ઓવરબ્રિજ પાસેના લારી-ગલ્લાવાળાઓના કોરોના ટેસ્ટ

કરજણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ લારી ગલ્લાવાળાના કોરોના રિર્પોટ નેગેટિવ આવ્યાં

કરજણ નગરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરજણ નગરના વેપારીઓનો વિસ્તાર પ્રમાણે તબક્કાવાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે હાલમાં હેલ્થ કર્મચારીઓ દ્વારા કરજણ નગરમાં આવેલ જાહેર માર્ગોની બાજુમાં આવેલ લારી-ગલ્લાવાળાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં કરજણ જૂના ઓવરબ્રિજ વાળા રોડની આજુબાજુમાં આવેલ લારી-ગલ્લાવાળાઅને રાહદારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તમામના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો